Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

અફઘાનિસ્તાનમાં બોંબ વિસ્ફોટમાં પાંચ મોતને ભેટ્યા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના નગરહાર પ્રાંતમાં શુક્રવારના રોજ થયેલ બોંબ ધમાકામાં પાંચ લોકોના મોત નિપજ્યા છે આતંકવાદીઓએ રસ્તા પર બોંબ મુક્યો હતો સમાચાર એજન્સી સિન્હુઆ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટમાં બે મહિલા સહીત ચાર અન્ય લોકો ઘાયલ થયા હોવાનું જાણવામાં આવી રહ્યું છે હજુ સુધી કોઈ પણ સંગઠને વાતની જવાબદારી લીધી નથી.

(6:21 pm IST)