Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયાએ હોટલાઇન સેવા શરૂ કરી

નવી દિલ્હી:ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા પોતાના નેતાઓ વચ્ચે વાતચીત દામિયાં આજ રોજ હોટલાઇન સેવા શરૂ કરી છે ઉત્તર કોરિયાના રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા વાતની જાણકારી આપી છે.અઠિવાડીયા પછી ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઈન અસૈન્ય ક્ષેત્રમાં ભેટવાર્તા કરવાના હોવાનું જાણવામાં આવ્યું છે.

(6:21 pm IST)