Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

જાણો છો?...દુનિયાના સૌથી મોટા વિમાનની વિંગ પાંખો ફુટબોલના મેદાન કરતા પણ મોટી

ન્યુયોર્કઃ દુનિયાના સૌથી મોટા કાર્ગો વિમાન સ્ટ્રેટોલોન્ચ ૩૮૫ ફુટ લાંબુ, પાંખો ફુટબોલ મેદાન કરતા પણ મોટીઃ માઇક્રોસોફટના સહ સંસ્થાપક પોલ એલનની કલ્પનાશીલતાના પર્યાયરૂપ વિમાનનો સૌ પ્રથમ વખત મુખ્ય રીતે સેટેલાઇટ યુકત રોકેટસને અંતરિક્ષમાં લઇ જવા માટે થવાનો છે ઉપયોગ...સ્ટ્રેટોલોન્ચના અત્યાર સુધી બે વખત સફળ પરિક્ષણ થઇ ચુકયા, ૨૮ પૈડા, ૬ એન્જીન સાથે પ્રતિ કલાકની ઝડપ ૨૨૩ કિલોમીટરની હશેઃ પાવર ૭૪૭ જમ્બો ઝેટ એન્જીનવાળા વિમાનને ૨૦૧૬માં જ તૈયાર કરી દેવાનું હતુ, કોઇ કારણસર થઇ ગયો વિલંબ, કોલારાડોમાં યોજાયેલા ૩૪માં સ્પેસ સિંપોજિયમમાં પોલ એલને વિચાર રજુ કર્યો'તો

વિશેષતા... ૬૮.૫ મીટર લાંબુ બોઇંગ ૭૪૭, ૭૯.૮ મીટર એરબસ એ-૩૮૦, ૮૮.૪ મીટર એએન-૨૨૫ એમરિયા, ૯૭.૫ મીટર એચ-૪ સ્પ્રુસ ગૂજ અને ૧૧૭ મીટર સ્ટ્રેટોલોન્ચ એરક્રાફટ

(4:25 pm IST)