Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

મંગળના વિષુવવૃત નજીક હિમનદીના અવશેષ મળી આવ્યા હોવાની માહિતી

નવી દિલ્હી: મંગળના વિષુવવૃત્ત   નજીક  મળેલા   હિમ નદીના અવશેષના ગહન  સંશોધનના આધારે ખગોળશાસ્ત્રીઓએ એવો સંકેત આપ્યો  છે કે સૌર મંડળના લાલ  ગ્રહ પરની ધરતી પર નજીકના  ભૂતકાળમાં બરફનું પાણી  હોવું જોઇએ. મંગળના વિષુવવૃત્ત   નજીક  મળેલા   હિમ નદીના અવશેષના ગહન  સંશોધનના આધારે ખગોળશાસ્ત્રીઓએ એવો સંકેત આપ્યો  છે કે સૌર મંડળના લાલ  ગ્રહ પરની ધરતી પર નજીકના  ભૂતકાળમાં બરફનું પાણી  હોવું જોઇએ. મંગળના વિષુવવૃત્ત   નજીક  મળેલા   હિમ નદીના અવશેષના ગહન  સંશોધનના આધારે ખગોળશાસ્ત્રીઓએ એવો સંકેત આપ્યો  છે કે સૌર મંડળના લાલ  ગ્રહ પરની ધરતી પર નજીકના  ભૂતકાળમાં બરફનું પાણી  હોવું જોઇએ. મંગળના વિષુવવૃત્ત   નજીક  મળેલા   હિમ નદીના અવશેષના ગહન  સંશોધનના આધારે ખગોળશાસ્ત્રીઓએ એવો સંકેત આપ્યો  છે કે સૌર મંડળના લાલ  ગ્રહ પરની ધરતી પર નજીકના  ભૂતકાળમાં બરફનું પાણી  હોવું જોઇએ. ખગોળશાસ્ત્રી ડો. પાસ્કલ લીએ બહુ મહત્વની સ્પષ્ટતા પણ કરી છે કે  અમારા સંશોધનમાં હિમ નદીમાં  ખરેખર બરફ નહીં પણ મીઠા(નમક)નો જથ્થો મળ્યો છે.

(7:33 pm IST)