Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

ઇક્વાડોરમાં 6.7ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: ઈક્વાડોરમાં શનિવારે ભૂકંપના ભારે આંચકા અનુભવાયા હતા. યુએસ જિયોલોજિકલ સરવેએ ઈક્વાડોરના તટીય ગુયાસ ક્ષેત્રમાં 6.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યાની માહિતી આપી હતી. અહેવાલ અનુસાર આ ભૂકંપને લીધે દેશનું સોથી બીજું મોટું શહેર ગુઆયાકિલની આજુબાજુનું ક્ષેત્ર હચમચી ગયું હતું. રાષ્ટ્રપતિ ગુઈલેર્મો લાસ્સોએ પણ આ મામલે દુઃખ વ્યક્ત કર્યું અને તમામ નાગરિકોને શક્ય તેટલી મદદનું આશ્વાસન આપ્યું. ઈક્વાડોરમાં શનિવારે ભૂકંપના ભારે આંચકા અનુભવાયા હતા. યુએસ જિયોલોજિકલ સરવેએ ઈક્વાડોરના તટીય ગુયાસ ક્ષેત્રમાં 6.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યાની માહિતી આપી હતી. અહેવાલ અનુસાર આ ભૂકંપને લીધે દેશનું સોથી બીજું મોટું શહેર ગુઆયાકિલની આજુબાજુનું ક્ષેત્ર હચમચી ગયું હતું. રાષ્ટ્રપતિ ગુઈલેર્મો લાસ્સોએ પણ આ મામલે દુઃખ વ્યક્ત કર્યું અને તમામ નાગરિકોને શક્ય તેટલી મદદનું આશ્વાસન આપ્યું.

 

(7:33 pm IST)