Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

ઈરાનમાં લેંડિંગ સમયે યાત્રી વિમાનમાં આગ ભભુકતા અફડાતફડી

નવી દિલ્હી: ઈરાનની રાજધાનીમાં અહીંયા મેહરાબાદ એરપોર્ટ પર   બુધવારના રોજ લેંડિંગ  વિમાનમાં આગ ભભૂકવાની ઘટના બની હતી પરંતુ આ ઘટનામાં   પણને ઇજા પહોંચી નથી અને આગ પર તુરંત કાબુ મેળવીને  સહુ કોઈને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બિંનનું લેડિંગ ગેર  બરાબર કામ કરી રહ્યું ન હતું એટલા માટે આ દુર્ઘટના બની હતી. 

(7:00 pm IST)