Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

મહિલાએ જાતે ફ્રૂટ જ્યુસનું ઇન્જેક્શન લગાવતા થઇ આવી હાલત

નવી દિલ્હી: ચીનમાં સ્વાસ્થ્યને લઈને એક મહિલાને ખુબજ કપરો અનુભવ થયો હોવાની ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  મહિલાએ પોતાની જાતને તંદુરસ્ત રાખવાના ચક્કરમાં તે જાતે 20 ફળોનું ઇંજેક્શન જાતે લઇ લીધું હતું પરંતુ તેને એ  નહોતી ખબર કે આ તેના માટે ખુબજ ઘાતક સાબિત થઇ શકે છે  આ સારવારથી તેને 5 દિવસ સુધી આઈસીયુમાં  રેવાની નોબત આવી હતી.

(6:56 pm IST)
  • મેરે સભી હિન્દૂ ભાઈઓ ઔર બહેનોકો હોલી કી બધાઈ : હિન્દૂ સમુદાયને હોલી તહેવારની શુભકામના પાઠવતા પાકિસ્તાનના પ્રાઈમ મિનિસ્ટર ઇમરાનખાન : પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભૂતોએ પણ શુભકામના પાઠવી access_time 6:24 pm IST

  • ‘મૈં ભી ચોકીદાર’માં નવી રણનીતિ :ભાજપ દેશભરના 500 સ્થળે વીડિયો કોન્ફરન્સથી કરશે ચોકીદાર અભિયાનનો પ્રારંભ:વડાપ્રધાને મોદીએ કહ્યું હતું કે હું વડાપ્રધાન નથી પરંતુ દેશનો ચોકીદાર છું:હવે ચોકીદાર રાજનિતી એક બ્રાન્ડ બની :લોકસભા ચૂંટણીમાં ગાજશે મુદ્દો access_time 1:17 am IST

  • ગુજરાતમાં એસીડ એટેકના વધતા કિસ્સાઓના નિયંત્રણ માટે હાઇકોર્ટમાં રીટ પીટીશન : અદાલતે નોટીસો આપી : ગુજરાત હાઇકોર્ટમાં એસિડ પર નિયંત્રણ મુકવા માટે અરજી થઇ છેઃ રાજયમાં એસીડ એટેકના કિસ્સા ન બને તે માટે આ અરજી થઇ છેઃ ગુજરાત હાઇકોર્ટે એસીડના વેચાણ પર નિયંત્રણની અરજી સ્વીકારી : રાજય સરકાર સામે નોટીશ જારી કરીઃ એસીડના ખરીદ વેચાણને લઇ સુપ્રિમકોર્ટે ગાઇડ લાઇન જાહેર કરી હતીઃ સુપ્રીમે કહયું કે રાજય સરકારે ગાઇડ લાઇન પ્રમાણે નિયમો નથી બનાવ્યાઃ આ મામલે રાજય સરકારને હાઇકોર્ટેમાં જવાબ રજુ કરવાનો રહેશે access_time 4:14 pm IST