Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

મિસ્ત્રને મીડિયા બી સોશિયલ નેટર્વક પર પ્રતિબંધ લગાવ્યો

નવી દિલ્હી: મિસ્ત્રના શીર્ષ મીડિયા નિયામકે મીડિયા તથા સોશિયલ નેટર્વક સાઈટ પર પ્રતિબંધ વધારે સખ્ત કરી દીધો  છે હવે તે એવા સોશિયલ મીડિયા એકાઉંટ  અને વેબસાઇટને અવરુદ્ધ કરી શકે છે જેનાથી  રાષ્ટ્રની સુરક્ષાને નુકશાન થઇ શકે છે. આ અસંતોષને  દબાવવા માટે રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ સીસીની સરકારનું આ નવીનતમ પગલું છે.

(6:55 pm IST)