Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

પાકિસ્તાને ટીવી એંકરને 3 મહિના માટે શો કરવા માટે પાબંધી લગાવી

નવી દિલ્હી: પાકિસ્તાનના ઉચ્ચતમ ન્યાયાલયે આજે એક ટેલિવિઝન એંકરે તેના શોની મેજબાની કરવા પર ત્રણ મહિનાનો પ્રતિબંધ લગાવી દીધો છે.કારણ કે પંજાબ પ્રાંતની 6 વર્ષની બાળકીના બળાત્કારની હત્યા અને તેના આરોપીને ગુનેગાર સાબિત કરવાની કોશિશમાં અસફળ રહ્યા છે.અદાલતે એક અધિકારીક તપાસ બાદ જણાવ્યું કે આ બધા આરોપ તેના પર ખોટા લગાડવામાં આવ્યા છે.

(8:01 pm IST)