Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

અમેરિકા-દક્ષિણ કોરિયા એક એપ્રિલથી સૈન્ય અભ્યાસ શરૂ કરશે

નવી દિલ્હી: અમેરિકા અને દક્ષિણ કોરિયાએ પેલી એપ્રિલથી પોતાનું વર્ષનું સંયુક્ત સૈન્ય અભ્યાસ કરવાની ઘોષણા કરી છે તેમને જણાવ્યું છે કે સૈન્ય અભ્યાસમાં આકાર કોઈ ઉણપ નહીં આવે.પરંતુ તેને બે મહિનાની જગ્યાએ એક મહિનાનું કરી દેવામાં આવ્યું છે.ઉત્તર કોરિયાની સાથે દક્ષિણ અને અમેરિકાની પ્રસ્તાવિત શિખર વાર્તા પહેલા આ નિર્ણય કરવામાં આવ્યો હતો.

(7:58 pm IST)