Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

હવે વધારે બાળકો જન્મ લે એવી ચીનની ઈચ્છા

નવી દિલ્હી: ચીનમાં આવનાર સમયમાં જનસંખ્યામાં સ્વરૂપમાં બદલાવ લાવવાની આશંકા જોતા ત્યાં મોટી હકુમત છે કે લોકો વધારે બાળકો કરે પરંતુ એવું લાગી રહ્યું છે કે  લોકોને આ વાતથી અસર પડી રહ્યો નથી થોડા સમય પહેલા અધિકારીઓએ એક એવા દંપતીને દંડ ફટકાર્યો હતો જેનું ત્રીજું બાળક આ દુનિયામાં આવ્યું હતું.ઓફિસરના આ પગલાંથી લોકોમાં નારાઝગી જોવા મળી હતી પરંતુ હવે ચીનમાં આ વાતને કોઈ સમર્થ ન આપીને આ સંખ્યામાં બદલાવ લાવવાની આશંકા જણાઈ રહી છે.

(6:01 pm IST)