Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

સ્વિત્ઝરલેન્ડમાં હિમસ્ખ્લનની ઘટનામાં ઘણા લોકો બરફનીચે દબાયા

નવી દિલ્હી: સ્વીટ્જરલેંડનમાં ગઈ કાલે એક સ્કી સ્ટેશન પર થયેલ હિમસ્ખ્લનની ઘટનામાં બરફ નીચે ઘણા લોકો દબાઈ ગયા હોવાની આશંકા જણાઈ રહી છે પોલીસ અધિકારી દ્વારા વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હિમસ્ખ્લનની આ ઘટના ફ્રાંસ-મોટનાના પ્લેન મોર્ટ સ્કી ટ્રેકમાં બપોરે 2 વાગ્યાની આસપાસ બની હતી જેમાં ઘણાબધા લોકો બરફ નીચે દબાઈ ગયા છે.અધિકારીઓએ જણાવ્યું છે કે બચાવદળના સભ્યો ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

(5:57 pm IST)