Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

ચીન-ઈરાને પરમાણુ સમજોતાને બચાવવા માટે બેઠકનું આયોજન કર્યું

નવી દિલ્હી: ચીન અને ઇરાનના વિદેશ મંત્રીઓએ તેહરાન સાથે 2015ના પરમાણુ સમજોતાને બચાવવા માટે આજ રોજ બેઠક કરી છે ચીનના વિદેશ મંત્રી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હજુ સુધી આ વાર્તાના મૂળ વિષે કશું જાણવામાં આવી રહ્યું નથી પરંતુ ઇરાનના વિદેશ મંત્રીના નેતૃત્વમાં થયેલ આ બેઠકમાં સંસદના અધ્યક્ષ અલી લારીઝની અને વિત તેમજ પેટ્રોલિયમ મંત્રી સાથે દેશની કેન્દ્રીય બેન્કના સીઈઓ પણ ઉપસ્થિત હતા.

(5:56 pm IST)