Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

ઈરાની પોલીસ-સૂફી સંપ્રદાય વચ્ચે બબાલમાં 5ના મોત

નવી દિલ્હી: સૂફી ઇસ્લામના નેતાના સમર્થક તેમજ ઈરાન પોલીસ વચ્ચે થયેલ ઝપાઝપીમાં સુરક્ષાબળના પાંચ જવાનોના મોત નિપજ્યા છે સરકારી મીડિયા દ્વારા મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ હાથાપાઈ બાદ 300 લોકોની ધરપકડ કરવામાં આવી છે.પોલીસ અધિકારી જણાવ્યું  પોલીસકર્મીઓની હત્યા કરવાના આરોપમાં 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

(7:59 pm IST)