Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

આ નાવડી ક્યારે પણ નહીં ડૂબે

નવી દિલ્હી: આયરલેંડની નૌસેનાને ટૂંક સમયમાં એક એવી બોટ મળશે જે ડૂબી નહીં શકે સંશોધન દ્વારા તેના થોડા ઘણા વિડીયો સામે આવ્યા છે જેમાં જોવામાં આવી રહ્યું છે કે ઠંડર ચાઈલ્ડ નામની આ બોટ પલ્ટી ખાધા પછી તુરંત આપમેળે સીધી થઇ જશે.અને આ વાતની ખાતરી પણ કરી લેવામાં આવી છે.

(7:57 pm IST)