Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

ઇરાકમાં પ્રદર્શનકારીઓએ મુખ્ય રસ્તા બંધ કર્યા

નવી દિલ્હી: ઇરાકના બગદાદ શહેરમાં પ્રદર્શનકારીઓએ મુખ્ય રસ્તાને બંધ કરી દીધા છે અને રાજનીતિક પરિવર્તનના પોતાના અભિયાનને આગળ વધારતા સરકારથી તેમની માંગને પૂર્ણ કરવાનો આગ્રહ રાખ્યો છે.

ઇરાકના લોકપ્રિય મોબલાઈઝેશન ફૉસેજના પૂર્વ નેતા હશદ અલ-શાબી અને ઇરાકના વધારે શિયા મિલિશિયાઓના સમૂહના નેતૃત્વમાં પ્રદર્શનકારીઓએ રવિવારના રોજ નજફ વિસ્તારમાં ઈરાની જનરલ કાસીમ સુલેમાનીની ફોટોને સળગાવી છે અને અબુ મહદી અલ મોહનદેશના પોસ્ટરને ફાડી નાખ્યું હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:38 pm IST)