Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

રશિયા કોલેજમાં ગોળીબારી કરવા વિદ્યાર્થીઓને ન રોકવાના આરોપસર બે સુરક્ષાગાર્ડને 2 મહિનાની કેદ

નવી દિલ્હી: રશિયાની એક અદાલતે બ્લૉગોવેશેસ્કના કોલેજ સુરક્ષાગાર્ડને ગયા અઠવાડિયે કોલેજ ભવનમાં ઘાતક ગોળીબારી કરનાર વિદ્યાર્થીઓને જવા માટેની પરવાનગી આપવાના આરોપસર બે મહિનાની કેદની સજાની સુનવણી કરવામાં આવી છે.

                    બ્લૉગોવૈશ્વેસક સીટી કોર્ટે મંગળવારના રોજ આ સજાની સુનવણી કરી છે  સુરક્ષા ગાર્ડ ઓલેગ અમોલોવને 14 જાન્યુઆરી એટલે કે બે મહિના સુધી જેલમાં રાખવામાં આવશે. 14 નવેંબરના રોજ થયેલ આ ગોળીબારીની ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું  તેમજ અન્ય ત્રણને ગંભીર રીતે ઇજા પહોંચી હતી. 

 

(5:51 pm IST)