Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

હોલીવુડ અભિનેતા જિમ કેરીએ કરી અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આલોચનાઃ '' ચામડીનું કેન્સર'' ગણાવ્યા

હોલીવુડ અભિનેતા જીમ કૈરીએ અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આલોચના કરતા કહ્યું કે એમને '' મેલાનોમા'' (ચામડીના કેન્સરનો એક પ્રકાર) ગણાવ્યા છે. એમણે ટ્રમ્પ ઉપરાંત સેનેટમા બહુમત નેતા મિચ મેકકોનેલ અને અન્ય રીપબ્લીકન નેતાઓ પર ધ્યાન કેન્દ્રીત કરતાં કહ્યું કે બળાત્કારીને કાઢી મૂકવાની જરૃર છે આ લોકો આપણી સિસ્ટમને જ બળાત્કાર કરે છે.

(11:32 pm IST)