Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

ઘાયલ શ્વાને સિંહ-સિંહણની નાકમાં દમ કરી દીધો

નવી દિલ્હી: સિંહને જંગલનો રાજા કહેવામા આવે છે અને સાથે સાથે તેને જંગલનો સૌથી તાકાતવર જાનવર પણ માનવામાં આવે છે આજે આપણે પણ એવી જ વાત કરવા જઈ રહ્યા છીએ એક સિંહ અને સિંહણની જોડીએ લોકોના નાકમાં દમ કરી દીધું છે સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક કૂતરો સિંહ અને સિંહણ સાથે લડે છે અને તેને મારીને ખાવાનો પ્રયત્ન પણ કરે છે તે બને પર ભસી પણ રહ્યો છે અને તે સિંહને પોતાની દિશા કરતા પાછળ ધકેલી રહ્યો હોવાની દ્રશ્ય સ્પષ્ટ થઇ રહ્યું છે.

(6:07 pm IST)