Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

ચીને બેઈંદુ નૌવહન પ્રણાલીમાં બે ઉપગ્રહ જોડ્યા

નવી દિલ્હી: ચીને પોતાની નૌવહન ઉપગ્રહ પ્રણાલી બીડીએસ બેઈંદુમ બે ઉપગ્રહો વધુ જોડી દીધા છે ચીનની આ પ્રણાલી અમેરિકી જીપીએસની પ્રતિદ્વંદી છે સિચુઆન પ્રાંતમાં આવેલ શીંચાંગ ઉપગ્રહ પ્રક્ષેપણ કેન્દ્ર દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે માર્ચ-3 બી રોકેટની મદદથી બે ઉપગ્રહો અંતરિક્ષમાં પ્રક્ષેપિત કરવામાં આવ્યા છે અને એની સાથે સફળ પ્રક્ષેપણ પણ કરવામાં આવી શકે છે.

 

(6:04 pm IST)