Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

હિલેરીનો ઇશારો, તુલશીને ત્રીજી પાર્ટીના ઉમેદવાર તરીકે તૈયાર કરી રહેલ રૂસ

        છેલ્લી અમેરિકી રાષ્‍ટ્રપતિ ચૂંટણીમાં  ડેમોક્રેટિક ઉમેદવાર રહેલી હિલેરી કિલંટનએ સંકેત આપ્‍યો છે કે રૂસ ર૦ર૦ માં ચૂંટણી લડી રહેલ સાંસદ તુલસી ગબાર્ડને ત્રીજી પાર્ટીના ઉમેદવારના તૌર પર તૈયાર કરી રહી છે.

        જયારે તુલસીએ હિલેરીને યુદ્ધ ભડકાવનાર રાની, ભ્રષ્‍ટાચારની પ્રતિમૂર્તિ અને ડેમોક્રેટિક પાર્ટીને લાંબા સમયથી બિમાર રાખવાવાળી દુર્ગંધ બતાવી હતી.

        હિલેરીએ ઇન્‍ટરવ્‍યુમા તુલસીનુ નામ લીધા વગર આ વાત કરી હતી.

(10:45 pm IST)