Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

ચીને કર્યું નવું સેટેલાઇટ લોંચ: મલ્ટી બૈડ અને હાઈ સ્પીડ માટે ઉપયોગ કરવામાં આવશે

નવી દિલ્હી: ચીન સંચાર પ્રોધોગિકી વિસ્તારમાં નવા નવા સંશોધનો થતા રહે છે તે પોતાના નેટવર્કને ઓછું કરવા નથી દેવા ઇચ્છતા તેને ધ્યાનમાં રાખીને ચીનની સરકારે એક નવો ઉપગ્રહ છોડ્યો છે આ કડીમાં આગળ વધતા ચીનની સરકારે એક નવું ઉપગ્રહ લોંચ કર્યું આ પહેલા ચીન આ શૃંખલામાં 11 ઉપગ્રહ લોંચ થઇ ચુક્યા છે આ રોકેટનું નામ ચીની કમ્યુનિસ્ટ ઇતિહાસમાં લોગ માર્ચની ઘટના પછી રાખવામાં આવ્યું છે.

(6:35 pm IST)