Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

ઓએમજી......બિલાડીની હત્યા કરવા પર મહિલાએ યુવકને આપી આવી સજા: આરીથી ટુકડે ટુકડા કરી મોતનેઘાટ ઉતાર્યો

નવી દિલ્હી:લોકોમાં પાલતુ જાનવરો અને પક્ષીઓને લઈને ખાસ ક્રેઝ જોવા મળતો હોય છે અને તેના પર લોકો લાખો રૂપિયા ખર્ચી દેતા હોય છે. તાજેતરમાં રશિયામાં એક એવી ઘટના બની છે જેના વિષે જાણીને સહુ કોઈને  અચરજ થઇ રહી છે.

      મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે રશિયામાં એક પુરુષ સાથીએ બિલાડીની ક્રૂર હત્યા કરી દેતા મહિલાએ ગુસ્સે થઈને પોતાના પુરુષ  સાથીદારને હથોડાથી અને આરીથી ઇજા પહોંચાડીને શરીરના ટુકડે ટુકડા કરી દીધા હોવાનું જાણવામાં આવી રહ્યું છે. આ ઘટના રશિયાના સેંટ પિટ્સબર્ગ પ્રાંતના કિરોવ જિલ્લામાં બની હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:32 pm IST)