Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

પોતાને મૃત બતાવી રપ કરોડનો મહેલ અને રોલ્સ રોય કાર સાથે રહેતો ભાગેડુ પકડાયો.

ફ્રાંસીસ પોલીસે એક ભાગેડુને  પકડી પાડેલ છે. જે પોતાને મૃત  જાહેર કરી રૂા. રપ કરોડનો એક મહેલ અને રોલ્સરોય કાર સાથે રહેતો હતો.  ખરેખર તેમણે તપાસ કરતી એજન્સીઓથી બચવા માટે પોતાને મૃત જાહેર કરેલ હતો. આ ભાગેડુ પાસે સ્પેનીશ  કલાકાર સેલ્વાડોર ડાલીની ત્રણ પેન્ટીગ પણ મળેલ છે.

(12:12 am IST)