Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

યુએસ. સ્ટાર્ટઅપ નો દાવો એની ટેકનોલોજી ચોરવાની કોશિષ કરી રહી છે. હુઆવેઇ

અમેરીકી ર્સ્ટાટ અપ સીનેકસ લેઇસ એ એક કેસની સુનાવણી વખતે એવો  આરોપ લગાવેલ કે હુઆવેઇ તેમની સેમી કન્ડકટર ટેકનોલોજી ચોરવાની કોશિષ કરી રહેલ છે.  ખરેખર  ગયા વર્ષે હુઆવેઇ એ સિનેકલ ઉપર પોતાની ટેકનોલોજીી તથા પ્રલોભનો  આપી કેટલાક કર્મચારીઓને ચોરી જવાનો આરોપ  મૂકી કેસ કરેલ છે. આમ જોઇએ તો સિકેકસ હુઆવેઇ ના કેસો તેમની ટેકનેાલોજી હડપ કરવાની અકે વધુ કોશિષ છે.

(12:12 am IST)