Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

ચીનના કારણે જાપાનમાં થયો કચરાનો ઢગલો

નવી દિલ્હી: ચીનના વિદેશી કચરાની આયાત પર રોક લગાવ્યા બાદ જાપાનમાં પોતાના પ્લાસ્ટિકના કચરાનો ઢગલો થતો જોવામાં આવી રહ્યો છે આ પાબંધી પહેલા જાપાન દર વર્ષે લગભગ 15લાખ ટન પ્લાસ્ટિક કચરો એક્સપોર્ટ કરતું હતું જેનો સૌથી વધારે હિસ્સો ચીનમાં જાતો હતો જાપાનના પર્યાવરણ મંત્રાલય દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યુક હે કે લગભગ પ્લાસ્ટિકનો એક ચોથો ભાગ પ્રમુખ ક્ષેત્રીય અને નગરપાલિકા દ્વાર કરવમાં આવેલ સર્વેક્ષણમાં પલાસ્ટીક કચરામાં જમા થયો હોવાની વાત સામે આવી છે બાકીનો કચરો ચિનમાંજ નિકાસ થતો હોવાનું જણાઈ રહ્યું છે.

(5:22 pm IST)