Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

બહેનને રડતી જોઈ આ ભાઈએ કર્યું કંઈક આવું...જાણીને સહુના ઉડી જશે હોશ

નવી દિલ્હી: ભાઈ-બહેનનો સંબંધ દુનિયામાં સૌથી વધારે અનમોલ હોઈ છે બહેનના આંખમાંથી આંસુ જો નીકળી જાય તો સૌથી વધારે તકલીફ તેના ભાઈને થતી હોઈ છે આવી જ એક ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે જેમાં એક ભાઈ બહેન ફ્રીલી અને જેક્સન એવી હરકત કરી રહ્યા છે જેને જોઈને કોઈ પણ વ્યક્તિની આંખમાં પાણી આવી જાય આ ઘટનામાં ફ્રીલી બોલને એક બાસ્કેટમાં નાખવાનો પ્રયત્ન કરી રહી છે પરંતુ તે તેની અંદર ન જતા રડવા લાગે છે અને ત્યાં જ ઉપસ્થિત તેનો ભાઈ તેને રડતી જોઈને તેને ગલે લગાવી લે છે અને તેની સંભાળ લે છે.

(5:21 pm IST)