Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

હથિયાર બનાવવાની પાબંધી હોવા છતાં પણ ઈરાને બનાવ્યું આર્મેડ ડ્રોન: સાઉદી અરમાંકો પર એટેક કરવામાં આવ્યો

નવી દિલ્હી: સાઉદી અરબમાં સરકારી તેલ કંપની અરામકો પર થયેલ ડ્રોન હુમલા પછી એવા ડ્રોન બનાવવા અને તેનાથી ઠાણ્ર હુમલા પર બહેસ થઇ ગઈ છે યમનના હુતી વિદ્રોહીએ આ ડ્રોન હુમલાની જવાબદારી લીધી છે અને આ જવાબદારી લેતા તેમને જણાવ્યું છે કે આ માટે તેમના તરફથી 10 ડ્રોન મોકલવામાં આવ્યા હતા.

     વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે થોડા વર્ષો પહેલા મધ્ય પર્વમાં યુએવીથી કરવામાં આવેલ હુમલામાં વૃદ્ધિ થઇ છે તેનાથી એક વાત સામે આવી છે કે ટેક્નિકી રૂપથી પાબંધી હોવા છતાં પણ ડ્રોન બનાવીને હુમલો કરવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે.

(6:31 pm IST)
  • રવિવારે પણ આરટીઓ કચેરી ચાલુ રાખવા સરકારનો નિર્ણય : રાજકોટઃ નવા નિયમોની અમલવારી માટે વાહન ચાલકો આરટીઓ કચેરીએ ઉમટી પડતા હોય લોકોની સરળતા માટે હવે રવિવારે પણ આરટીઓ કચેરી ચાલુ રખાશે. access_time 6:59 pm IST

  • દક્ષિણ ગુજરાતમાં વાદળા છવાયા : વલસાડ - તિથિલમાં અત્યારે બપોરના ૩:૪૦ વાગ્યે જોરદાર વરસાદ તૂટી પડ્યો છે access_time 4:06 pm IST

  • ગટરની સફાઈ દરમિયાન મૃત્યુ થવા અંગે સુપ્રીમ કોર્ટે લગાવી સરકારને ફટકાર : સુપ્રીમ કોર્ટે પુછ્યું 'સફાઈ કામદારોને ઓક્સિજન સિલિન્ડર કેમ ઉપલબ્ધ કરાવાતા નથી?' કોર્ટે પુછ્યું કે,"તમે આ માટે શું કર્યું છે? કોર્ટે જણાવ્યું કે, આ દેશમાં અસ્પૃશ્યતાનું આજે પણ ચલણ છે, કેમ કે કોઈ પણ વ્યક્તિ આ પ્રકારની સફાઈ ગતિવિધિઓમાં સામેલ લોકો સાથે રહેવા માગતું નથી. બેન્ચે જણાવ્યું કે, આ સ્થિતિમાં સુધારો કરવો જોઈએ. access_time 8:42 am IST