Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

સોમાલિયાની રાજધાની મોગાદિશુંના મક્કા એલ-મુકારમાંમાં થયેલ વિસ્ફોટની ઘટનામાં બે લોકોના મૃત્યુ

નવી દિલ્હી: સોમાલિયાની રાજધાની મોગાદિશુંના મક્કા અલ-મુકારમાં સ્ટ્રીટમાં થયેલ વિસ્ફોટની ઘટનામાં બે લોકો મોતને ભેટ્યા છે સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મોગાદુશુમાં સાંસદ અબ્દુલકાદિર અરબોની કારને નિશાન બનાવીને કરવામાં આવેલ ધમાકામાં તેમના અંગરક્ષક ચાલકનું મોત નીપજ્યું છે તેમજ અન્ય ઘણા લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે.

(6:34 pm IST)