Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

હૌથી વિદ્રોહીઓએ દુબઇ,અબુ ધાબીમાં હુમલો કરવાની ધમકી આપી

નવી દિલ્હી: યમનના અસલ અલ્લાહ મૂવમેંટ દ્વારા બુધવારના રોજ સંયુક્ત અરબ અમીરાતના શહેર દુબઇ અને અબુ ધાબીમાં હુમલાની ધમકી આપી છે હૌથી વિદ્રોહીઓએ ગયા શનિવારના રોજ સાઉદી અરબના બે પેટ્રોલિયમ રિફાઇનરીમાં થયેલ ડ્રોન હુમલાની જવાબદારી લીધી હતી અને હવે યૂએઇના શહેરોમાં હુમલાની ચેતવણી આપી છે.

             હૌથીના પ્રવક્તા જનરલ યાહયા સીરિયાએ અલ જંજીરાને આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તેમને પ્રથમવાર ખુલ્લી રીતે આ ઘોષણા કરી છે કે યૂએઇના ઘણા શહેરોમાં હુમલો કરવા માટે વાત કરવામાં આવી છે અને તે સાચા સમયે આ શહેરો પર હુમલો કરશે તેવી વાત રજૂ કરવામાં આવી છે.

(6:21 pm IST)