Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

સૌથી ખતરનાક વાયરસ: 36 કલાકમાં આખી દુનિયામાં થઇ શકે છે 8 કરોડ લોકોના મોત

નવી દિલ્હી: દુનિયાની સામે હાલમાં સૌથી મોટી કસોટી સામે આવી છે. આ કસોટી હવામાં ફેલાવનાર એક ખતરનાક વાયરસ છે જે દસ્તક દેવાની 36 કલાકની અંદર આખી દુનિયામાં ફેલાઈ જશે. આના કારણોસર આખી દુનિયામાંથી 8 કરોડ લોકોના મૃત્યુ થઇ શકે છે.

      મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પૂર્વ પ્રમુખે માહિતી આપી છે કે અત્યારસુધીમાં સૌથી ખતરનાક ફલૂ વાયરસ આવ્યો છે ને આ વાયરસના કારણોસર વિશેષજ્ઞોએ જણાવ્યું છે કે ફ્લૂના કારણોસર એક ઝાટકામાં 8 કરોડ લોકોના મોત થવાની સંભાવના જણાઈ રહી છે.

(6:16 pm IST)