Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

પાકિસ્‍તાની પીએમ પ્રથમ વિદેશ યાત્રાએ : સાઉદી અરબ પહોંચ્‍યા

પાકિસ્‍તાની પ્રધાનમંત્રી ઇમરાન ખાન પોતાની પ્રથમ વિદેશ યાત્રા પર સઉદી અરબ પહોંચ્‍યા. એમની સાથે વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશી અને નાણામંત્રી અસદ ઉમર પણ ગયા છે. ત્‍યાં તેમણે સઉદીના રાજા સલમાન બિન અબ્‍દુલ અજીજ સાથે મુલાકાત કરી પ્રધાનમંત્રી ઇમરાનના માનમાં કિંગ સલમાન રોયલ કોર્ટમાં શાહી ભોજનનું આયોજન કરશે.

(11:50 pm IST)