Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

આપનો મોબાઇલ ફોન આપને બનાવી શકે છે બહેરા-નપુંસક: રિસર્ચમાં દાવો

 

નવી દિલ્હી :ઘણાં લાંબા સમય સુધી મોબાઇલ ફોનનાં ઉપયોગથી શરીરમાં બીમારીઓ પેદા કરવાવાળા જૈવિક ફેરફાર થઇ શકે છે. એમ્સ અને ઇન્ડીયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) એક અભ્યાસ બાદ એવો દાવો કર્યો છે. તેના કારણે તમારી શ્રવણ શક્તિને અસર પડે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પહેલા મોબાઇલથી કેન્સપ થવાની વાત કરી ચૂકેલ છે.

(11:15 pm IST)