Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

કાચા કેળા ખાવાના છે અનેક ફાયદા રોગપ્રતિકાર શક્તિમાં થાય છે વધારો

કાચા કેળા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. નિયમિત કાચા કેળા પોટેશિયમથી ભરપૂર હોય છે. કાચા કેળાનું નિયમિત સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તેની સાથે વજન ઘટાડવામાં, પાચનની સમસ્યાને દૂર કરવામાં તેમજ ડાયાબિટીસવાળા દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. કાચા કેળામાં વિપુલ માત્રામાં કેલ્શિયમ હોવાથી હાડકા મજબૂત બને છે.

(6:06 pm IST)