Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

આ ફૂલ માત્ર સાત કે દસ વર્ષે જોવા મળે છે

નવી દિલ્હી: આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક ખુબજ દુર્લભ ફૂલની ચર્ચા થઇ  રહી છે જે 7થી10 વર્ષમાં માત્ર એકજ વાર ઉગે છે અને એ પણ માત્ર થોડાક કલાકો માટે જ આ દિવસોમાં આ ફૂલ કેનેડાની નજીક એક પક્ષીઘરમાં ખીલી રહ્યું છે જેને જોવા માટે ભારે સંખ્યામાં લોકો અહીંયા પહોંચતા રહે છે આ ફૂલ એમોકોફેલ્સ ટાઇટેનમ નામથી જાણીતું છે જે ઇન્ડોનેશિયાના સુમાત્રા દ્વીપ પર જોવા મળે છે.તે લાલ રંગનું હોય છે અને તેની ઊંચાઈ 8થી10 મિત્ર સુધીની હોઈ છે તેની અંદરથી કાચા માસ જેવી ગંધ આવતી હોવા છતાં પણ લોકો તેને જોવા માટે મોટી સંખ્યામ ઉપસ્થતિ થાય છે.

(5:12 pm IST)