Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

આ શહેરના મેયર વિશે જાણીને તમને પણ નવાઈ લાગશે

નવી દિલ્હી: અમેરિકાના શહેર કેલિફોર્નિયામાં ઇડિલ વાઈલ્ડ શહેરમાં લોકોએ એક શ્વાનને પોતાનો મેયર બનાવી લીધું છે જાણવા જેવી વાત એ છે કે મેયર માટે થયેલ ચૂંટણીમાં બિલાડી,રીછ અને ગધેડાને પણ સામેલ કરવામાં આવ્યા હતા અને માત્ર શ્વાનને પ્રતીકાત્મક રીતે મેયર તરીકે પસંદ કરવામાં આવ્યો છે મેક્સ નામના આ શ્વાન શહેરના મેયરની રીતે દરેક પ્રકારની સુવિધા પુરી પાડશે અને તેમનું ઓફિશિયલ આઈડી પણ બનાવવામાં આવ્યું છે.

(5:11 pm IST)