Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

પોલીસથી બચવા માટે આ શખ્સ બ્રિજ પરથી કૂદ્યો

નવી દિલ્હી: ચીનના જિયાંગસુ પ્રાંતમાં એક અજીબોગરીબ ઘટના બની હોવાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે આ વીડિયોને જોઈને તમે પણ ચીની શખ્સની બેવકૂફી પર હસવા લાગશો અને આ કારણોસર તે પોતાના  પગમાં ઇજા પહોંચાડી બેસે છે ગયા ગુરુવારે પોલીસના ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ ટેસથી બચવા માટે એક શખ્સ ફ્લાઈ ઓવરથી કૂદી પડ્યો હતો અને આ કારણોસર તેના પગમાં ઇજા પહોંચી હોવાનું જાણવામાં આવી રહ્યું છે આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

(5:03 pm IST)