Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

દિન વિશેષ :જાણો,18 સપ્ટેમ્બરે બનેલી વિશ્વની મહત્વની ઘટનાઓ

 

દેશ દુનિયાના ઈતિહાસમાં 18 સપ્ટેમ્બરે અનેક મહત્વ પૂર્ણ ઘટનાઓ ઘટી હતી. જેમાં આજના દિવસે 1180 ફિલિપ ઓગસ્ટસ ફ્રાંસના રાજા બન્યા હતા. 1810માં ચિલીએ સ્પેનથી અલગ થવાની ઘોષણા કરી હતી. 1812 મોસ્કોમાં આગ લાગવાથી 12 હજાર લોકોના મોત થયા હતા. 1851માં ન્યૂયોર્ક ટાઈમ્સ અખબારનું પ્રકાશન શરૂ થયુ. 1919- હોલેન્ડમાં મહિલાઓને મતાધિકાર મળ્યો.

(4:12 pm IST)