Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

સુગર અને ડાયાબીટીસથી બચવા કરો તમાલપત્રનો ઉપયોગ

તમાલપત્ર ભારતીય રસોડામાં સરળતાથી મળી રહે છે. પરંતુ, શું તમે જાણો છો કે તેમાં વિભિન્‍ન પ્રકારના આયુર્વેદિક ગુણ હોય છે. તેના અનેક ફાયદા છે. જે લોકોને સુગર કે ડાયાબીટીસ હોય તેને ભોજનમાં તમાલપત્રનો ઉપયોગ વધારી દેવો જોઈએ.

જ્જ પથરીના દર્દીઓએ તમાલપત્ર નાખીને પાણી ઉકાળવુ જોઈએ. ત્‍યારબાદ તેને ઠંડુ કરી અને ગાળીને પીવાથી પથરીમાંથી મુક્‍તિ મળે છે.

જ્જ માથાનો દુઃખાવો અને ખોળાની સમસ્‍યાને દૂર કરવા પણ તમાલપત્ર ઉપયોગી છે.

જ્જ રાત્રે સૂતા પહેલા એક તમાલપત્ર સળગાવો. તેનાથી નકારાત્‍મક ઉર્જા દૂર થાય છે. ઉપરાંત તેની સુગંધના કારણે ઉંઘ પણ સારી આવે છે.

 

(11:09 am IST)