Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

જિબ્રાલ્ટર થી મુકત થયેલ તેલ ટેન્કર સીજ કરવાની કોશિષ ન કરે અમેરિકાઃ ઇરાનની ચેતવણી

જિબ્રાલ્ટરથી મુકત થયેલ પોતાના તેલ ટેન્કરને લઇ ઇરાનએ સોમવારના અમેરિકાએ અવગત કરાવ્યું કે તે એને સીજ કરવા માટે કોઇ નવી કોશિષ ન કરે.

ઇરાનના વિદેશ મંત્રાલયના પ્રવકતા અબ્બાસ મૌસવીએ કહ્યું પરિણામ ગંભીર હોય શકે છે. અમેરિકા આવા પગલા ભરે છે, તો આ આંતરરાષ્ટ્રીય જળ પર નૌચાલનની સુરક્ષા માટે ખતરનાક હશે.

(11:37 pm IST)