Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

ચીનએ કેનેડાને હોન્ગ-કોંગના મામલામાં હસ્તક્ષેપ બંધ કરવાની આપી ચેતવણી

ઓટાવામાં આવેલ ચીની દૂતાવાસમાં કેનેડાને હોંગ-કોંગના મામલામાં હસ્તક્ષેપ બંધ કરવાની ચેતવણી આપી છે. દૂતાવાસએ કહ્યું કનાડાઇ પક્ષએ પોતાના શબ્દો અને કાર્યોને લઇ સાવધાન રહેવું જોઇએ.

કેનેડા અને યૂરોપીય સંઘએ શનિવારના એક સંયુકત નિવેદન કરી કહ્યું હતું કે શાંતીપૂર્ણ પ્રદર્શનનો અધિકાર હોંગ-કોંગના મુળ કાયદામાં નિહિત છે.

(10:16 pm IST)
  • ભચાઉ પાસે આજે 02:43 મિનિટે ભૂકંપનો 4.2 આંચકો નોંધાયો: કચ્છના વિવિધ વિસ્તારો અંજાર ભુજ ગાંધીધામ અને રાપરના વિસ્તારમાં પણ લોકોને આંચકોનો અનુભવ થયો:ને લોકો ઘર થી બહાર દોડી આવ્યા હતા access_time 7:33 pm IST

  • ઉત્તર પ્રદેશમાં ઇંધણ મોંઘુ:યોગી સરકારે વેટના દરમાં કર્યો વધારો :ખાદ્ય ઘટાડવા યોગી સરકારે પેટ્રોલ ઉપર 28,8 ટકા અને ડીઝલ ઉપર 17,48 ટકા વેટ વસૂલવા કર્યો નિર્ણંય ;વેટ વધતા પેટ્રોલ લિટરે 2,35 રૂપિયા અને ડીઝલ 92 પૈસા લિટરે મોંઘુ થયું access_time 1:15 am IST

  • વડાપ્રધાન મોદીના આગામી વિદેશ પ્રવાસથી ભારતની વધશે તાકાત :મળશે સાઉદી અરબનું સર્વોચ્ચ સન્માન ;આગામી 23મી ઓગસ્ટ પહેલા પીએમ મોદી સાઉદી અરબના પ્રવાસે જશે ;પીએમ મોદી અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મ્દ બિન જાયદ અલ નાહયાન સાથે મુલાકાત કરશે access_time 9:11 am IST