Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

પ્રદર્શનનો આવો નજારો ક્યારે પણ નહીં જોયો હોય.....

નવી દિલ્હી: હોંગકોંગમાં ચીનના વિવાદાસ્પદ પ્રત્યાર્પણ વિધેયકની વિરુદ્ધ લોકો રસ્તા પર ઉતરીને સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરતા નજરે પડી રહ્યા છે. ઘણા અઠવાડિયાથી સતત ચાલી રહેલ પ્રદર્શન વિરુદ્ધ ચીનમાં ચિંતા થઇ રહી છે અને કોઈ પણ પરિસ્થિતિથી બહાર આવવાની તૈયારી ચાલી રહી છે. બીજીંગની ચિંતાને ધ્યાનમાં રાખીને હોંગકોંગમાં રવિવારના રોજ એક લાખથી પણ વધુ લોકો પ્રદર્શનમાં જોડાયા હતા.

(6:11 pm IST)