Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

પાકિસ્તાનમાં પૂરને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું

નવી દિલ્હી: ચોમાસાની શરૂઆતમાં વરસાદ ખુબજ પડી રહ્યો છે ત્યારે પાકિસ્તાનમા પહેલાથી જ પૂરના કારણે હાલત ખુબજ ખરાબ થઇ ગઈ છે એક સરકારી સમાચાર એજન્સીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનની નદીઓમાં જળસ્તર વધી જવાના કારણે ચેતવણી આપવામાં આવી છે તેમજ હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને પાણી આસપાસની નદીઓમાં છોડવામાં અવાયું હોવાની માહિતી મળી રહી છે.

(6:02 pm IST)