Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

ફંડિંગ માટે હવે બિટકોઈનનો ઉપયોગ કરી રહી છે આતંક સંગઠન

નવી દિલ્હી: આર્નાક સંગઠન પોતાને દરેક પ્રકારે હાઈટેક કરવાની દિશામાં કામ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં તેમની પાસે માત્ર આધુનિક હથિયાર મળી આવ્યા હોવાની વાત સામે આવી છે પરંતુ હજુ સુધી પોતાની જાતને મજબુર કરવા માટે બીટકોઈન જેવી ક્રિસ્ટોફરસી  ફંડ લેવામાં કામ આવી રહી છે. હવેથી તે બીટ કોઈનનો ઉપયોગ કરશે તેવી માહિતી મળી રહી છે.

(6:12 pm IST)
  • ભચાઉ પાસે આજે 02:43 મિનિટે ભૂકંપનો 4.2 આંચકો નોંધાયો: કચ્છના વિવિધ વિસ્તારો અંજાર ભુજ ગાંધીધામ અને રાપરના વિસ્તારમાં પણ લોકોને આંચકોનો અનુભવ થયો:ને લોકો ઘર થી બહાર દોડી આવ્યા હતા access_time 7:33 pm IST

  • ગુરૂવાર સુધી બેંગ્લુરૂમાં વરસાદ પડવા પુરી સંભાવના આજે કેટલાક વિસ્તારમાં વરસાદ પડશે access_time 11:35 am IST

  • કૈલાસ માનસરોવર યાત્રા સ્થગિત : હિમાલય તથા ઉત્તરાંચલમાં ભારે વરસાદના કારણે લેવાયેલો નિર્ણય : દિલ્હીથી આજરોજ રવાના થનારી 18 મી ટુકડીને રોકી દેવાઈ access_time 8:17 pm IST