Gujarati News

Gujarati News

News of Sunday, 19th August 2018

પનામા બોર્ડર પર 6 રિક્ટર સ્કેલ તીવ્રતાનો ભૂકંપ

અમેરિકાના સાઉથર્ન કોસ્ટા રિકામાં શુક્રવારે પનામાં બોર્ડર નજીક 6 મેગ્નીટયુડની તીવ્રતાનો ભૂકંપ આવતા જમીનના ફાંટા પળ્યા હતા.યુએસ જીયોલોજીકલ સર્વે મૂજબ ભૂકંપથી કોઇ જાનહાની થઇ નથી. નુકશાન પણ નહીવત જ નોંધાયું હતું

  ભૂકંપનો આંચકો 19 કી.મી. સુધી એપિકસેન્ટરમાં અનુભવાયો હતો. દેશના સાઉર્થન કાઉન્ટરપાર્ટમાં વધુ અસર સૌથી મોટા શહેર ડેવીડમાં કોઇ ખાસ નુકશાન થયું ન હતું.

(1:36 pm IST)