Gujarati News

Gujarati News

News of Sunday, 19th August 2018

તુર્કીના રાષ્ટ્રપતિ કહે છે કે કેટલાક લોકો અર્થવ્યવસ્થા મુદે બિવડાવવાની કોશીષ કરે છે

તુર્ર્ર્કીઃ તુર્કીના રાષ્ટ્રપતિ રેચપ તૈયબ અરદો આને કેટલાક લોકો આજે  પ્રતિબંધો, વિદેશી ચલણ, વ્યાજદરો, અને મોંધવારી મુદે અમને અર્થવ્યવસ્થા માટે ડરાવી રહ્યા છે. દરમ્યાન અમેરિકાએ તુર્કી પર પ્રતિબંધ લગાવ્યો છે અને ત્યાં એક અમેરિકાના પાદરીને નહી છોડવાના મુદે વધુ પ્રતિબંધ લગાવવાની ધમકી આપી છે.

(12:48 pm IST)