Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

અમેરીકી તટ પર ફસાયેલ વ્હેલ માછલીઓને બચાવવા માટે આગળ આવ્યા લોકોઃ વિડીયો વાયરલ

પાયલટ વ્હેલ માછલીઓ જોર્જિયા (અમેરીકા) માં સેન્ટ સાયમંસ આઇલેન્ડના પૂર્વી તટની નજીક આવ્યા પછી લોકોએ એમને પાછી ઉંડા પાણીમાં મોકલવામા મદદ કરી.

૬ વ્હેલને ઉંડા પાણીમાં મોકલી દીધી જયારે ૩ ના મોત થયા દર્શકો દ્વારા રેકોર્ડ કરવામ આવેલ આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે.

 

(11:21 pm IST)