Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

યૂએસ મહિલા સાંસદ પર ટ્રમ્પના નિવેદનને કેનેડાના પીએમ ટુડ્રોેએ બતાવ્યો અસ્વીકાર્ય

     કનાડાઇ પ્રધાનમંત્રી  જસ્ટિન ટુડ્રોએ અમેરીકી મહિલા સાંસદ ઇલ્હાન ઉમરને લઇ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને ચોટ પહોંચાડવા વાળું અને બીલ્કુલ અસ્વીકાર્ય બતાવ્યુ છે.

     એમણે કહ્યૂં આવી ટીપ્પણીઓને કેનેડામા પ્રોત્સાહન ન મળવું જોઇએ. ટ્રમ્પએ ઇલ્હાનને પોતાના દેશ પરત ની સલાહ આપી હતી અને એમની રેલીમાં એમને પરત મોકલો એમ નારા લગાવ્યા હતો.

(11:19 pm IST)