Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

હવે મચ્છર નહીં કરી શકે પરેશાન; ચીને નવી ટેક્નિક શોધી કાઢી

નવી દિલ્હી: રાત્રીના સુતા સમયે જો મચ્છર તમારી ઊંઘમાં પણ વિલંબ કરી રહ્યું છે કે આવનાર સમયમાં તેનાથી છુટકારો મળી રહેશે કારણકે આનાથી બચવા માટે ચીને એક નવી દિશામાં ઉપલબ્ધી મેળવી લીધી છે ચીનના વૈજ્ઞાનિકોએ એક વિશેષ ટેક્નિકની મદદથી બે દ્વીપોથી મચ્છરોનો સંપૂર્ણ સફાયો કરતી ટેક્નિકની શોધ કરી છે. આ ટેક્નિકને વિકસાવવામાં તેને 2 વર્ષનો સમયગાળો લાગ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:39 pm IST)