Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

સીક્રેટ વાઇટ ડિનર થયું ન્યુયોર્કમાં

 અમેરિકાના ન્યુયોર્ક રાજયના બેટરી સિટીમાં બુધવારે એક સીક્રેટ ઓલ વાઇટ પોપ-અ યોજાયું હતું. એમાં ડિનર-ઇવેન્ટના જસ્ટ કલાકો પહેલાં સુધી એ કયાં થવાની છે એ સીક્રેટ હોય છે. આ ઇવેન્ટમાં લોકો પગથી માથા સુધી માત્ર વાઇટ રંગના વસ્ત્રોમાં જ આવે છે અને અહીં ગોઠવેલાં ખુરસી-ટેબલ પર સફેદ કપડાંથી ઢંકાયેલાં હોય છે. ચાંદની રાતમાં તારાઓની સાથે આવું ડિનર માણવા માટે નેલ્સન રોકફેલર પાર્કમાં ગણતરીની મિનિટોમાં પ,પ૦૦થી વધુ લોકો એકત્ર થઇ ગયા હતા.

(3:48 pm IST)